લુકાસ ગાર્ડનમાં રૂબી તમારી રાહ જોઈ રહી છે!
હવે લુકાસના બગીચામાં રૂબી સાથે રમો, જ્યાં મોજ મસ્તી હંમેશા ચાલુજ રહે છે! સ્લાઇડિંગ, ડ્રાઇવિંગ અને મ્યુઝિકથી લઈને ડ્રોઇંગ સુધી, દરેક ખૂણો આકર્ષક પ્રવૃત્તિઓથી ભરપૂર છે. રૂબી અને લુકાસ સાથે જોડાઓ આ રંગબેરંગી નવા એડ્વેન્ચરમાં, જે નાના શોધખોળ કરનારાં બાળકો માટે અને અક્ષરો શીખવા માટે પરફેક્ટ છે!
ABC Kids - Tracing & Phonics
RV AppStudios