Atomic Habits (Gujarati)

· Manjul Publishing
4.7
10 reviews
Ebook
256
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

'એટોમિક હેબિટ્સ’ પુસ્તક તમારા જીવનમાં નાનાનાના બદલાવો અવિશ્વસનીય પરિણામો આપે છે. ઇન્ટરનેશનલ બેસ્ટસેલરની શ્રેણીમાં આવતું આ પુસ્તક સારી આદતો વિકસાવવાના અને ખરાબ આદતો છોડવાના સરળ અને અસરકારક ઉપાયોની પ્રસ્તુતિ આ પુસ્તકમાં કરવામાં આવી છે. તમારી કાર્યકિર્દી અને સામાજીક-વ્યવસાયીક સંબંધોમાં અસરકારક પ્રભાવ પાડતા તથ્યોની રજૂઆત થઇ છે. આધૂનિક સમયમાં મનોવિજ્ઞાન અને ન્યૂરોસાયન્સના સંદર્ભો સાથે જીવનમાં ખુશીઓ અને આનંદસભર જીવનશૈલીની ટેકનિક સરળ ભાષામાં સમજાવે છે.

Ratings and reviews

4.7
10 reviews
Kailash Mathukiya
January 28, 2025
good
Did you find this helpful?
Ravi Patil
July 20, 2025
excellent...
Did you find this helpful?
VIJAY PATEL
July 17, 2024
super
Did you find this helpful?

About the author

જેમ્સ ક્લિયર એટલે આદતો વિકસિત કરવા, નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા તેમ જ જીવનમાં સતત સુધારા લાવવાના વિષય પર કેન્દ્રિત લેખક. તેમનું લખાણ ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ટાઇમ’ અને ‘આન્ત્રપ્રેન્યોર’માં પ્રકાશિત થયું છે. તેઓ સીબીએસના ‘ધિસ મૉર્નિંગ શૉ’માં આવ્યા છે. લાખો લોકો દર મહિને તેમની વેબસાઇટની મુલાકાત લે છે. એટલું જ નહીં, તેમના લોકપ્રિય ન્યૂઝલેટર સાથે પણ લાખો લોકો જોડાઈ ચૂક્યા છે. તેઓ નિયમિતપણે ‘ફૉર્ચ્યૂન ૫૦૦’ કંપનીઓમાં વ્યાખ્યાનો આપે છે. એનએફએલ, એનબીએ અને એમએલબીની અનેક ટીમોએ પણ તેમનો લાભ લીધો છે. ‘ધ હૅબિટ એકેડમી’ના ઑનલાઇન કોર્સના માધ્યમથી તેમણે ૧૦,૦૦૦ થી પણ વધારે આગેવાન, મૅનેજર, પ્રશિક્ષકો અને શિક્ષકોને તાલીમ આપી છે. ‘ધ હૅબિટ એકેડમી’ એ લોકોનું અત્યંત લોકપ્રિય માધ્યમ છે, જેઓ જીવન અને પોતાના કામના ક્ષેત્રમાં સારી આદતો વિકસાવવામાં રસ ધરાવે છે. તેઓ ઉત્સાહી વેઇટ લિફ્ટર અને ફોટોગ્રાફર પણ છે. તેઓ કોલંબસ, ઓહાયોમાં પોતાની પત્ની સાથે રહે છે.


habitsacademy.com


jamesclear.com

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.