એમના વિસ્તૃત જીવનચરિત્ર તેમજ બીજા અનેક ગ્રંથોમાંથી શ્રીમાના જીવનના કેટલાક મહત્ત્વના અને પ્રેરક અંશો દોહન કરીને તેમજ કેટલાક પ્રેરક પ્રસંગો ઉમેરીને આ પુસ્તક આબાલવૃદ્ધ સૌને ઉપયોગી થાય તેવું બનાવ્યું છે.
શ્રી શ્રીમાનું સંક્ષિપ્ત જીવન અને એમના સહજ-સરળ ઉપદેશોમાંથી પસંદગીના સંદેશને આ પુસ્તકમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ૨૧મી સદીની નારીઓને તેમજ સમગ્ર સમાજને શ્રી શ્રીમાનું જીવન અને તેમની વાણી ઘણી મહત્ત્વની અને પ્રેરણાદાયી બની રહેશે.
સંકલન